Thursday, 7 March 2019

VIDHANSABHA BHAVAN

તારીખ 7 માર્ચ ના રોજ ગુજરાત વિધાનસભા ની મુલાકાત બાળકો ને કરવી. વિધાનસભા ભવન ની સુવિધાઓ અને સુરક્ષા જોવા જેવી છે . બાળકો ને વિધાનસભા ની કામગીરી નો એક વિડીયો પણ બતાવા માં આવ્યો . દૂરવર્તી શિક્ષણ ના ભાનું સાહેબ નો ખુબ આભાર જેમને અમો ને સરસ રીતે ભવન બતાવ્યુ . બાળકો ને ખૂબ મજા આવી .
વધુ ફોટો માટે અહી ક્લિક કરો  

No comments:

Post a Comment