દૂરવર્તી શિક્ષણ અંતર્ગત પ્રવાસ માં પ્રથમ દિવસે ગાંધીનગર ઈન્દ્રોડા પાર્ક માં બાળકો ને ખૂબ મજા આવી . રંગપુર ન્યૂઝ નું પણ શૂટિંગ કરવામાં આવ્યું . બાળકો એ પ્રથમ વાર જીવતો દીપડો , મગર, સિંહ, સાબર ,સાહુડી,કાળિયાર જેવા પ્રાણીઓ ખૂબ મજા થી જોયા . બાળકો ના મો પર જોવા મળતું સ્મિત જોવા જેવુ હતું
વધુ ફોટો માટે અહી ક્લિક કરો ...........................
વધુ ફોટો માટે અહી ક્લિક કરો ...........................
No comments:
Post a Comment