Thursday, 7 March 2019

BISAG STUDIO VISIT

તારીખ 7 માર્ચ ના રોજ શાળા ના બાળકો ને bisag studio પર લઈ જવામાં આવ્યા .શાળા માં તો અમે એક નાનો studio બનાવ્યો છે પણ મોટો studio કેવો હોય કઈ રીતે કામ થાય એ બાળકો ને બતાવામાં આવ્યું . ધોરણ 6 થી 8 ના બાળકો ને લઈ ને શિક્ષક શ્રી ઑ દ્વારા એકમ ના પાઠ પણ આપવામાં આવ્યા જે નજીક ના દિવસો માં વંદે ગુજરાત ચેનલ પર આવશે આમ અમારા બાળકોનો bisag નો અનુભવ યાદગાર રેહસે.
વધુ ફોટો માટે અહી ક્લિક કરો  

No comments:

Post a Comment