તારીખ 8 માર્ચ ના રોજ બાળકો ને સ્વર્ણિમ સંકૂલ પાર્ક માં આનંદ સાથે ખૂબ ખૂબ મજા કરાવી . સાથે સુરત જિલ્લા ની વડગામ શાળા ના બાળકો પણ અમારી સાથે જોડાયા હતા . બાળક ના ચેહરા પર નું સ્મિત જોવા જેવુ હોય છે .શાળા ની ચાર દીવાલ ની બહાર નીકળી કેવા મોજ કરે છે
વધુ ફોટો માટે અહી ક્લિક કરો
વધુ ફોટો માટે અહી ક્લિક કરો
No comments:
Post a Comment