Thursday, 5 September 2019

RNEWS August 2019

રંગપુર પ્રાથમિક શાળા ના   ઓગસ્ટ   માસ ના સમાચારો . જૂન 2018 થી શરૂ કરેલ Rnews ઇનોવેશન ને આ વર્ષે પણ વધુ સારી રીતે આપની સમક્ષ રજુ કરી રહેલા શાળા ના બાળકો.શાળાના બાળકો ની મૌલિક અભિવ્યક્તિ અને ભાષા શૈલી ની ઝલક આપ જોઈ શકો છો.પ્રોફેશનલ સમાચારો ની જેમજ એડિટિંગ ,ઇફેક્ટ અને મિક્સિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવયો છે તો આપના અભિપ્રાયો જરૂર આપજો જેથી અમે વધુ સારું કામ કરી શકીએ.

No comments:

Post a Comment