Thursday, 5 September 2019

Best teacher award

તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2019.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ 5 સપ્ટેમ્બર ને શિક્ષક દિન ના દિવસે તાલુકા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહુમાન કરવામાં આવ્યું જે બદલ સમગ્ર વહીવટી તંત્ર નો ખુબ આભાર.મારા પરમ આદરણીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પટેલ સાહેબ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અનિલસિંહજી પરમાર સાહેબ નો ખુબ ખુબ આભાર જેમને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું.Thank u alllllllll

No comments:

Post a Comment