Friday 13 December 2019

ZEE 24 HOUR

On December 13, Zee 24 Hour News reporter Snehalbhai Patel visited Rangpur School. Zi was impressed with the school's digital education activities. The school family thanked the Zee 24 Hour News Channel and reporter Snehalbhai Patel.
તારીખ 13 ડિસેમ્બર ના રોજ ઝી 24 કલાક ના ન્યુઝ રિપોર્ટર સ્નેહલભાઈ પટેલ દ્વારા રંગપુર શાળા ની મુલાકાત લેવામાં આવી.શાળા ની ડિજિટલ શિક્ષણ ની પ્રવુતિઓથી પ્રભાવિત થઇ ઝી 24 કલાક ન્યુઝ ચેનલે શાળા ની મુલાકાત લીઘી. જે બદલ શાળા પરિવાર ઝી 24 કલાક ન્યુઝ ચેનલ અને રિપોર્ટર સ્નેહલભાઈ પટેલનો આભાર વ્યક્ત કરે છે .

No comments:

Post a Comment