દૂરવર્તી શિક્ષણ અંતર્ગત બાળકો ને science સિટિ ની મુલાકાત કરાવામાં આવી . જ્યાં બાળકો ને ખૂબ મજા આવી . વિજ્ઞાન ના સાધનો અને પ્રયોગો બાળકો ને જોવા મળ્યા ખાસ કરી ને સ્પેસ સાઇન્સ અંતર્ગત નાસા ના તમામ સ્પેસ સાધનો અને મિશનો ના મોડેલ બાળકો ને જોવા મળ્યા .બાળકો માટે આ પ્રસંગ યાદગાર રહી જશે
વધુ ફોટો માટે અહી ક્લિક કરો
વધુ ફોટો માટે અહી ક્લિક કરો
No comments:
Post a Comment