22 થી 24 જાન્યુઆરી ના રોજ NCERT અને NIEPA દ્વારા દેશ ના દરેક રાજ્યો માથી પસંદ કરેલા ઇનોવેટીવ આચાર્યો ના રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત માથી નવસારી અને રાજકોટ જિલ્લા ના 2 શિક્ષકો પસંદ પામ્યા હતા જેમના એક એવા મારા દ્વ્રા રંગપુર શાળા ની પ્રવુતી ને રાષ્ટ્રીય કક્ષા સમક્ષ રજૂ કરવાનો મોકો મળ્યો હતો જે બદલ niepa ના અધ્યાપક ડો.ચારુ માલિક મેડમ નો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર


No comments:
Post a Comment