26 જાન્યુઆરી ના જિલ્લા કક્ષા ના કાર્યક્રમ્ માં જિલ્લા ની ડિજિટલ શાળા અને રાષ્ટ્રીય કક્ષા એ ઇનોવેશન માં જનાર જિલ્લાની એક માત્ર શાળા ના આચાર્ય તરીકે જિલ્લા કલેક્ટર સાહેબ ,નવસારી ના ધારાસભ્ય શ્રી પિયુષ સાહેબ ,જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ,જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી રોહિત સાહેબ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પટેલ સાહેબ ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું જે બદલ રંગપુર શાળા વતી હું જિલ્લા વહીવટી તંત્ર નો આભાર વ્યક્ત કરું છુ .
Friday, 25 January 2019
26 જાન્યુઆરી 2019

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment