Friday, 7 December 2018
રંગપુર શાળા ના ઉપશિક્ષક શ્રી લાલજીભાઈ ઝીનાભાઈ ગાવીત પોતાની વય નિવૃત્તિ ના શાળામાંથી વિદાય લઈ રહ્યા છે તો શાળા પરિવાર અને smc પરિવાર દ્વારા સાહેબ શ્રી ને ભાવભીની વિદાય આપવામાં આવી.15 વર્ષ સુધી સાહેબે રંગપુર શાળા ને પોતાના ઘર ની જેમ સાચવી અને આજે વિદાય લઈ રહ્યા છે તો અમારી પણ ફરજ છે કે સાહેબ જીવનભર યાદ રાખે એવી સાહેબ ને વિદાય આપી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment